Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ઈન્ટરનેટના વધુ ઉપયોગની મગજને થાય છે આ અસર : સંશોધન

નવી દિલ્હી: ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ મગજ માટે ખતરનાક સાબિત થઇ શકે છે ઓસ્ટ્રેલિયામ થયેલ એક સંશોધન મુજબ ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ આપણા મગજમાં બદલાવ લાવી શકે છે જેનાથી ધ્યાન,સ્મરણશક્તિ અને સામાજિક સંપર્ક પ્રભાવિત થઇ શકે છે ઈન્ટરનેટ જ્ઞાનના વિશિષ્ઠ વિસ્તારમાં તીવ્ર અને દીર્ઘકાલિક પરિવર્તન કરી શકે છે અને સંજ્ઞાત્મક પ્રક્રિયાઓમાં બદલાવ પણ આવી શકે છે.

(6:26 pm IST)