Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સીરિયામાં હવાઈ હુમલામાં 7 બાળકો સહીત 25 નાગરિકના મોત

નવી દિલ્હી: પશ્ચિમોત્તર સીરિયામાં સરકારના નિયંત્રણની બહારવાળા વિસ્તારમાં સીરિયાઈ શાસન અને તેના સહયોગી રશીયાદ્વારા કરવામાં આવેલ હવાઈ તેમજ રોકેટ હુમલામાં 7 બાળકો સહીત 25 નાગરિકો મોતને ભેટ્યા છે સિરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના યુદ્ધ નિગરાની સમૂહે જણાવ્યું છે કે પશ્ચિમોત્તર સીરિયામાં સીરિયાઈ શાસન અને રશિયા દ્વારા કરવામાં આવેલ હવાઈ તેમજ રોકેટ હુમલામાં સાત બાળકો સહીત 25 નાગરિકો મોતને ભેટ્યા છે.

(6:25 pm IST)
  • સુષ્મા સ્વરાજની આંધ્રના ગવર્નર તરીકે નિમણૂક ?:સુષ્માએ આ હેવાલો નકારી કાઢ્યા: પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની આંધ્રના ગવર્નર તરીકે નિમણૂક થયાના અહેવાલો સુષ્માજીએ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આ અહેવાલો સત્ય નથી access_time 11:33 pm IST

  • વાવાઝોડાની ચેતવણીના પગલે દેવભૂમિ દ્વારકા જીલ્લાના દરિયા કિનારે સ્નાન કરવા ઉપર પ્રતિબંધ access_time 1:55 pm IST

  • યુપીમાં દુષ્કર્મ-હત્યાના વધતા બનાવ બાદ યોગી એક્શન મોડમાં : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભવનમાં મુખ્ય સચિવ ડીજીપી અને પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ યોજી : ઘટનાઓ અંગે વિસ્તારથી માહિતી લીધી :ગુન્હેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહીના આદેશ આપ્યા access_time 1:01 am IST