Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

રશિયાના ક્રુરલ દ્વીપ સમૂહમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: રશિયાના દક્ષિણી કુરિલ દ્વીપ સમૂહમાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 4.5ની આંકવામાં આવી છે રશિયાના ભૂગર્ભ સર્વેક્ષણ શાખાએ આપેલ માહિતી મુજબ કુરિલ દ્વીપ પર સ્થાનિક સમયાનુસાર બપોરના સમયે ચાર વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા અને રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 4.5ની આંકવામાં આવી છે.

(6:23 pm IST)