News of Monday, 11th June 2018

એક દસકાથી થાઈલેંડમાં થઇ રહ્યો છે વિદ્રોહ

નવી દિલ્હી: એક દસકાથી પણ વધારે સમયથી દક્ષિણી થાઈલેન્ડ વિદ્રોહીઓની ચપેટમાં આવું છે સોમવારના લગભગ એક વાગ્યે ગોળીબારીની ઘટનામાં અહીંયા 5 લોકોં મોતને ભેટ્યા છે યાલા પ્રાંતમાં પોલીસે જણાવ્યું હતું કે રાત્રીના લગભગ 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની  હતી.પોલીસે પીડિત લોકોના પરિવારો સાથે મુલાકાત કરી અને જણાવ્યું હતું કે મૃતકોના મસ્તક સહીત આખા શરીર પર ગોળીઓના જખમ હતા અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આ એક વ્યક્તિગત વિવાદ છે કે પછી કોઈ વિદ્રોહ સાથે સંબંધ ધરાવે છે.

(6:59 pm IST)
  • પાકિસ્તાન મોટી સંખ્યામાં આતંકી મોકલવાની તૈયારીમાં : સુરક્ષા એજન્સીઓને ગુપ્ત રિપોર્ટ : અંદાજે ૨૦૦ આતંકીઓને આપવામાં આવી ખાસ ટ્રેનીંગ?: ૨૨ હજારથી વધુ અર્ધસૈનિકોનું દળ મોકલવા માંગ access_time 3:37 pm IST

  • ગઠબંધન માટે કોંગ્રેસ ક્યારેય રાજ્યોના નેતાઓની ઉપેક્ષા નહિ કરે : સમિતિ રાજ્યના નેતાઓ સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણ્ય કરશે : કોંગ્રેસનાં મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલે કહ્યું કે, પાર્ટીની નીતિ રહી છે કે તે એક સમાન વિચારધારાવાળા દળોની સાથે કામ કરે પરંતુ પાર્ટી પોતાનાં રાજ્ય નેતાઓનાં હિતોની ઉપેક્ષા ન કરી શકે. access_time 11:12 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા જવાહરલાલ નહેરુ કરતા પણ વધુ :કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મોરચા પર મોદી સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવતાની સૌથી મોટી ઓળખ બનીને ઉભર્યા છે access_time 3:54 am IST