Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પાકિસ્તાનના સિયાસી રણમાં કૂદયો 26/11 હુમલાનો માસ્ટર માઈન્ડ

નવી દિલ્હી: પાકિસાનની સામાન્ય ચૂંટણીમાં મુંબઈ હુમલાનો માસ્ટમાઈન્ડ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિજ સઈદની પાર્ટીના જમાત ઉદ દાવાની શિરકત કરી રહી હતી.આ ચૂંટણીમાં તે ખુદ મેદાનમાં ન હતો પરંતુ તેની પાર્ટી તેમાં ભાગ લઇ રહી હતી.આ ચૂંટણીમાં આતંકી સંગઠનમાં જમાત ઉદએ દાવો કર્યો છે કે 200થી વધુ ઉમેદવારનો ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે.

(6:59 pm IST)