Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અસ્થમાની દવા અલ્જાઈમરના દર્દીઓ માટે વરદાન રૂપ છે: વૈજ્ઞાનિકનો દાવો

નવી દિલ્હી: પેન્સિલવેનિયા સ્થિત ટેંપલ યુનિવર્સીટીના શોધકર્તાઓએ ઉંદર પર એક વિષે પ્રકારની શોધ કર્યા બાદ એવો દાવો કર્યો છે કે અસ્થમાના ઉપચાર માટે ઉપયોગ થનાર દવાથી અલ્જાઈમરના દર્દીની યાદશક્તિ પાછી લાવી શકાય છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બીટા-એમિલોઈડ પ્રોટીનની માત્રામાં ગડબડ થયા બાદ ઉંદરનું અસંતુલિત માત્રામાં ટાઉ પ્રોટીનનો પ્રવેશ કર્યો હતો અને તે પ્રમુખ કારણ છે અને તેની સાથે દર્દીની યાદ શક્તિ વધવાના કારણે ઘટતી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:57 pm IST)