Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

હોંગકોંગની આઝાદીના સમર્થક એડવર્ડ લેયુગને 6 વર્ષની જેલની સજા

નવી દિલ્હી : હોંગકોંગમાં આઝાદીના સમર્થનમાં એક નેતાની બે વર્ષ પહેલા થયેલ શહેરમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં જોડાવાના ગુનાહમાં આજ રોજ 6 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી છે.છેલ્લા ઘણા દસકાથી આ સૌથી ભયજનક હિંસક પ્રદર્શન ચાલી રહ્યું હતું આ વર્ષે મેં મહિનામાં આઝાદી સમર્થકના નેતા એડવર્ડ લેયુન્ગને વર્ષ 2016માં પોલીસની સાથે સંઘર્ષ કરવામાં અને વિરોધ પ્રદર્શન કરવાના આરોપસર દોસી માનવામાં આવ્યા છે જે કારણોસર તેને 6 વર્ષની સજાની સુનવણી કોર્ટે કરી છે.

(6:56 pm IST)