Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ઇટલી : સમ્રાટ નીચેના મહેલમાંથી મળ્યું પેટિંગથી સજાવેલ ર૦૦૦ વર્ષ જુનો ગુપ્ત કમરો

ઇટલી : ઇટલીમાં પુરાતત્વવિદોએ એક પુનનિર્માણ કાર્ય દરમિયાન અચાનક રોમના પૂર્વ સમ્રાટ નીચેના મહેલથી લગભગ ર૦૦૦ વર્ષ જુનો ભૂમિગત ખાનગી રૃપ મળ્યો છે. જે ચિતા, સેંગેટ (અડધો માનવ અને અડધો ધોડો) વગેરેની પેટીંગથી સજાવેલ છે. પુરાત્વવિદોએ કહ્યું આનાથી રોમમાં પ્રથમ શતાબ્દીના ૬૦ના દર્શકની ઝલક જોવા મળે છે.

(12:04 am IST)
  • બે દિવસ થન્ડર સ્ટોર્મની રહેશે અસરઃ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડયોઃ અંબાજી, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ : ઉતર ગુજરાતમાં વરસાદી માહોલના કારણે ગરમીમાં વરસાદી ઝાપટાથી ગુજરાતીઓને મળી રાહતઃ હજુ આગામી ૨૪ કલાક દરમિયાન ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહીઃ ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદઃ કેટલાક વિસ્તારોમાં વીજપોલ પડવાથી લાઇટો ગુલઃ ભારે પવનના કારણે કાચા મકાનોને નુકશાનઃ વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું: પોશીનામાં પણ મોડી રાત્રે વરસાદ access_time 3:22 pm IST

  • ટ્યુનિશિયામાં હોડી ડૂબી જતા 70 પ્રવાસીઓના મોત :ટ્યૂનિશિયાના સફાક્સ પ્રાંતમાં સ્થિત એક કિનારાથી 4 માઈલ દૂર નાવ ડૂબી જતા તેના પે સવાર ઉપ સહારાઈ મૂળના અવૈધ પ્રવાસીઓના મોત નિપજ્યા: સ્થાનિક મીડિયા મુજબ માછલી પકડવાવાળી નાવ અને માછીમારોએ 16 પ્રવાસીઓને બચાવ્યા છે access_time 1:23 am IST

  • 'આધાર'માં અપડેશન કરાવવાનું થયું મોઘું: પ૦ રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશેઃ જોકે હજુ નવું આધારકાર્ડ બનાવવાનું ફ્રી છેઃ ૨૨ એપ્રિલથી નવો દર લાગુ access_time 3:23 pm IST