Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

પાકિસ્તાનમાં ઝડપથી ફેલાઈ રહી છે આ ખોફનાખ બીમારી

નવી દિલ્હી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લરકાનાના રાતોંડેરામાં એચઆઇવી પીડિતની સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો જઈ રહ્યો છે છેલ્લા 13 દિવસમાં જાનલેવા આ વાયરસથી પીડિતોની સંખ્યા વધીને 331એ  પહોંચી ગઈ છે અને ખાસ વાત એ છે કે જેમાં એચઆઇવે પોજીટીવ આવ્યા છે તેમાં વધારે પડતા બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે એક તાલુકાની હોસ્પિટલમાં એચઆઇવી તપાસ માટે શુક્રવારના રોજ કેમ્પ લગાવવામાં આવ્યો હતો જેમાં આસપાસના ગામડાના લોકો પણ તપાસ માટે આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:02 pm IST)