Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ગરમીઓમાં સેહતનું રાખો ધ્યાન, ખાવામાં ન લો આ ચીજો

ગરમીઓ શરૂ થઈ ગઈ છે સાથે લોકોનું દિવસમાં નિકળવાનું પણ ઓછુ થઈ ગયુ છે. લોકો ગરમીમાં પોતાની સેહતને વધુ પ્રધાન્ય આપતા હોય છે. ત્યારે પોતાના ડાઈટનું પણ ધ્યાન રાખવુ ખુબ જરૂરી છે.

ગરમીમાં આ ખોરાકને ટાળવુ

જંક ફૂડઃ ગરમીમાં જંક ફૂડ તમારી સેહતને બગાડવામાં મોટી ભૂમિકા ભજવે છે. જંક ફૂડની જગ્યાએ તમે તાજા શાકભાજીનું સેવન વધુ કરો તો તે તમારી સેહત માટે ઘણુ ફાયદાકારક રહેશે.

વધુ મસાલેદાર ખોરાકઃ ખોરાકામાં સ્વાદ ન હોય તો તે ખાવનું ફીકુ લાગતુ હોય છે પરંતુ, તે વાત પણ સાચી છે કે વધુ મસાલેદાર ખોરાકનું સેવન આ ગરમીઓમાં કરવામાં આવે તો તે તમારી સેહતને ગંભીર રીતે નુકશાન કરી શકે છે.

(9:41 am IST)