Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

હોંગકોંગમાં દ્રિતીય વિશ્વ યુદ્ધનો 450 કિલોનો બોંબ મળી આવ્યો

નવી દિલ્હી: ચીનના શહેર હોંગકોંગમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાનના બોંબ મળી આવતા અફડાતફડી મચી ગઈ છે કહેવાય રહ્યું છે કે એક નિર્માણ સ્થળની નજીકથી આજ રોજ દ્રિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ બોંબ મળી આવ્યા છે સૂચના મળતા તુરંતજ પોલીસે ત્યાં પહોંચીને 1200 લોકોનું સ્થળાન્તર કરાવી દીધું છે પોલીસનું કહેવું છે કે આ બોંબ અમેરિકામાં બન્યા છે.આ વર્ષે આ પ્રકારના ત્રણ બોંબ મળી આવ્યા છે.

(7:14 pm IST)