Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

તુર્કીમાં બળવો કરવાની સાજિશમાં જોડાયેલ 150 સૈનિકની ધરપકડ

નવી દિલ્હી: તુર્કીની પોલીસે અમેરિકામા રહેતા ઉપદેશક ફતુલ્લા ગુલેન સાથે સંબંધ ધરાવનાર શંકાસપદી 150 સૈનિકોની ધરપકડ કરી છે બળવોના આરોપમાં આ પહેલા 300 સૈન્યકર્મીઓ પર ઇસ્તંબુલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેમાં 211 સેનાએ અધિકારી છે તુર્કીનો આરોપ છે કે ગુલેને જુલાઈ 2016માં એડોગન  સરકારના બળવો ની કોશિશ કરી હતી જેને સરકારે કડક કાર્યવાહી બાદ નાકામ કરી દીધું હતું અને સરકારની આ વ્યાપક કાર્યવાહીમાં 250 લોકોના જીવ પણ ચાલ્યા ગયા હતા.

(7:14 pm IST)