Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

શ્રીલંકાની અદાલતે પાકિસ્તાની નાગરિકને મોતની સજાની સુનવણી કરી

નવી દિલ્હી: શ્રીલંકાની એક અદાલતે આજે પાકિસ્તાની નાગરિકને મોતની સજાની સુનવણી કરી છે આ વ્યક્તિએ દ્વીપીય દેશમાં 2010માં હીરોઈનની  તસ્કરી કરી હતી સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની નાગરિક પર આયાતીત બટેટાના કન્ટેનરમાં 8.3 કિલોગ્રામ હેરોઇન છુપાવીને લઇ જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેમાં આજ રોજ અદાલતે તેને મોતની સજાની સુનવણી કરી છે.

(7:13 pm IST)