Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

કેનેડાના સિખ મંત્રીનું અમેરિકી એરપોર્ટ પર અપમાન

નવી દિલ્હી: કેનેડાના એક કેબિનેટ મંત્રીને ટ્રેડટોર્ડ એરપોર્ટ પર સુરક્ષા તપાસ માટે પાઘડી ઉતારી દેવાનું કહેવામાં આવ્યું હતું કેનેડાએ અમેરિકી અધિકારી સમક્ષ આ સંબંધે ફરિયાદ નોંધાવાઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ ઘટના આમ તો એક વર્ષ પહેલાની છે પરંતુ એક યાદીમાં કેનેડાના નવોન્મેષ  વિજ્ઞાન એમજ આર્થિક વિકાસ મંત્રી નવદીપ બૈસે જણાવ્યું હતું કે ગયા વર્ષે એપ્રિલ 2017માં કેનેડા પરત ફરી રહેલ કેબિનેટ મંત્રી સાથે એરપોર્ટ પર આ પ્રકારનું વતર્ન થયું હતું જેના કારણે સમસ્યા સર્જાઈ ગઈ હતી.

(7:13 pm IST)