Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

પાકિસ્તાન: મોટરસાયકલમાં લગાવવામાં આવેલ બોંબમાં થયેલ વિસ્ફોટથી પોલીસ કર્મીનું મોત

નવી દિલ્હી: અશાંત પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં મોટરસાયકલમાં લગાવવામાં આવેલ બોંબ વિસ્ફોટમાં એક પોલીસ કર્મીનું મોત નીપજ્યું છે અને અન્ય 13 લોકોને ઇજા પહોંચી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં બસ સ્ટેન્ડ નજીક એક બોંબ વિસ્ફોટ થયો જેમાં એક પોલીસ કર્મીના મોટ સહીત અન્ય 13 લોકોને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(7:12 pm IST)