Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધ લગાવ્યા

નવી દિલ્હી: ઈરાન સાથે વર્ષ 2015માં થયેલ આંતરરાષ્ટ્રીય પરમાણુ સમજોતાથી અલગ હોવાના એક દિવસ પછી અમેરિકાએ તેના પર જવાબ આપતા જણાવ્યું છે કે ગઈ કાલે 6 અંગત તથા ત્રણ કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે ક્રાંતિકારી ગાર્ડ્સ કોરની વિશેષ શાખા  ક્યુડસ ફોર્સને લાખો ડોલર કરાઈ રહ્યું છે અમેરિકાના વિત મંત્રી સ્ટીવ મનુચીએ જણાવ્યું છે કે ઈરાની શાસન અને તેના કેન્દ્રીય બેંક સંયુક્ત અરબ અમિરાતમાં આઇઆરજીસી ક્યૂએક્ની ઘાતક ગતિવિધિઓ વિષે કાર્યવાહી કરશે.

(7:11 pm IST)