Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

'' એલેકસા'' થી થયેલ વાત હજારો કર્મચારી સાંભળે છે એમેજોનએ સ્વીકાર્યુ

બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ એમેજોનના હજારો કર્મચારી કંપનીના વોયસ અસિસ્ટંટ એલેકસા થી થયેલ વાતચીત સાંભળે છે. જો કે એમેજોન એ કહ્યું કે કંપની યુજર્સની પ્રાઇવેસી ગંભીરતાથી લ્યે છે અને બહેતર ગ્રાહક અનુભવ માટે ફકત છોટે સેમ્પલ રેકોર્ડ કરે છે. એમેજોનએ આગળ કહ્યું કર્મચારીઓને આ જાણકારીઓ સીધા એકસેસ નથી જેથી વ્યકિત/ એકાઉન્ટની ઓળખ થઇ શકે.

(12:08 am IST)