Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ર૦૦ વૈજ્ઞાનીકોએ ૮ ટેલિસ્કોપની મદદથી લીધી બ્લેક હોલની પ્રથમ વાસ્તવિક તસ્વીર

બ્લેક હોલની પ્રથમ વાસ્તવિક તસ્વીર ર૦૦ વૈજ્ઞાનિકોએ આઠ રેડિયો ટેલિસ્કોપના વૈશ્વિક નેટવર્ક ઇવેન્ટ હોરીજન ટેલિસ્કોપ દ્વારા પૃથ્વીના આકારનુ આભાસી ટેલિસ્કોપ બનાવી લીધુ. એટોમિક બ્લોકથી સિંક દરેક ટેલિસ્કોપને પ્રતિ દિવસ ૩પ૦ ટીબી ડેટા જનરેટ કર્યા.આ એટોમિક બ્લોકસ  એટલા સટીક હોય છે કે ૧૦ કરોડ વર્ષોમા એક સેકન્ડની પણ ગરબડી નથી કરતી.

(12:07 am IST)