Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

શ્યાઓમીના ફાઉન્ડરને મળ્યું રૂ.૬૬પ૦ કરોડનું બોનસ, ચેરીટીમાં આપશે પુરી રકમ

શ્યાઓમીના ફાઉન્ડર અને ચેરમેન લી જુન ને ર૦૧૮ માં કંપનીમા એમના યોગદાન માટે ૯૬.૧ કરોડ ડોલર (રૂ.૬૬પ૦ કરોડ) નુ બોનસ મળ્યું હતુ. જૂન એ શેરના તોર પર મળેલી બોનસની પુરી રકમ  ચેરીટીમાં આપવાનો સંકલ્પ કર્યો છે. જુલાઇ ર૦૧૮ થી શ્યાઓમી ના શેરોમાં આવેલ ૩૦ ટકાની ગિરાવટ  છતા જૂન ની નેટવર્થ ૧૧ અબજ ડોલર છે.

(11:01 pm IST)