Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

તાલિબાને અફઘાનિસ્તાનમાં 60 ટ્રક ચાલકોનું અપહરણ કર્યું

નવી દિલ્હી: તાલિબાન આતંકવાદીઓએ ગુરુવારના રોજ અફઘાનિસ્તાનના સામનધન પ્રાંતમાં 60 ટ્રક ચાલકોનું અપહરણ કર્યું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાન આતંકવાદીઓએ સમાનધાન પ્રાંતના દારા-એ-સુફથી જોડાયેલ એક રસ્તા પર યાત્રીઓના 60 ટ્રક ચાલકોનું અપહરણ કર્યું છે.

(6:41 pm IST)