Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

આ અરબપતિની સાથે ફરવાથી મળશે 25 લાખ રૂપિયાનો પગાર

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના એક અરબપતિએ સોશિયલ મીડિયા પર એક જોબ ઓફર કરી છે મૈથ્યુ લેપર 26 વર્ષીય શખ્સે પોતાના પર્સનલ આસિસ્ટન્ટ માટે જોબની વેકેન્સી બહાર પાડી છે અને આ માટે તે 52 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 25 લાખ રૂપિયાનો પગાર આપવા માટે તૈયાર છે ઈ-કોમર્સ બિઝનેસના મલિક મૈથ્યુ લેપર ચાર કંપની ચલાવે છે અને તેમની અઠવાડિયાની આવક 52.764 એટલે કે 59 લાખ રૂપિયા છે તેને સોશિયલ મીડિયા પર થઈ ક્યુલેસ્ટ જોબ ઈન ધ વર્લ્ડ નામના ટાઈટલની સાથે આ જોબને પોસ્ટ કરી છે.

(6:41 pm IST)