Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સૌતનને ફેસબુક પર બીભત્સ કોમેન્ટ કરવા પર આ મહિલાને થઇ 2 વર્ષની જેલની સજા

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમીરાત શહેરના દુબઈમાં એક મહિલાને પોતાની સોતનના ફેસબુક એકાઉન્ટ પર બીભત્સ કોમેન્ટ કરવાના  મામલે 2 વર્ષની સજાની સુનવણી થઇ છે તેમજ 45 લાખ દંડ પણ ભરવો પડ્યો આ મહિલાએ પોતાના પતિના બીજા લગ્નના ફોટો પર બે ટિપ્પણી કરી હતી જેના  કારણોસર તેમને જેલ જવાની નોબત આવી ગઈ છે.

(6:39 pm IST)