Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ચીનમાં માલગાડી પાટા પરથી ઉતરી જતા અફડાતફડી

નવી દિલ્હી: ચીનના હેનાન પ્રાંતમાં બુધવારના રોજ એક માલગાડી પાટા પરથી નીચે ઉતરી જવાની ઘટના સામે આવી છે જેમાં 6 લોકો લાપતા થઇ ગયા છે માલવાહક ગાડીમાં એલ્યુમિનિયમ  અયસ્કને લઇ જવામાં આવતું હતું સ્થાનિક અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ગોગયી શહેરના પ્રચાર વિભાગે ચીનના એલ્યુમિનિયમ  કોર્પોરેશનને સ્વામિત્વ વાળી ટ્રેન  પાટા પરથી નીચે ઉતરી ગઈ હોવના કારણે એક ઘર પણ ક્ષતિગ્રસ્ત થયું હોવાના સમાચાર આપ્યા  છે.

(6:37 pm IST)