Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પાકિસ્તાનના પાયલોટને આપવામાં આવી રહી છે રાફેલ ઉડાવવાની ટ્રેનિંગ

નવી દિલ્હી: ભારતમાં લોકસભા ચૂંટણીને લઈને રાફેલ ફાઈટર પ્લેનને લઈને ભારતીય જનતા પાર્ટ અને કોંગ્રેસમાં આરોપ-પ્રત્યારોનો સિલસિલો યથાવત છે  ત્યાં રાફેલને લઈને પાકિસ્તાનથી એક  ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે જે ભારત માટે ખતરનાક સાબિત થઇ શકે છે  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ત્યાંના પાયલોટને  ફાઇટરને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

(6:36 pm IST)