Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

રશિયામાં હેલિકોપ્ટર ક્રેસ: 6ના મોત

નવી દિલ્હી: રશિયાના ખાંબારોવ્સ્ક શહેરમાં એક હેલીકૉપટર ક્રેસ થઇ જતા જેમાં સવાર લોકો મોતને ભેટ્યા છે. સમાચાર એજેન્સી સિન્હુઆ અનુસાર મી-8 હેલીકૉપટર 11.30ના ક્રેસ થયું હતું હેલીકૉપટર ખબર લેન્ડિંગના લીધે ક્રેસ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.ઘટનાની તપાસ ચાલી રહી છે.

(7:55 pm IST)