Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

રિયાધમાં પહેલા આરબ ફેશન વીકનો પ્રારંભ

પુરૂષો અને કેમેરા ઉપર પ્રતિબંધ સાથે સાઉદી અરબના : જોકે દુબઈ પોતાનું છઠ્ઠુ ફેશન વીક ૯ થી ૧૨ મે દરમિયાન યોજાશે

રિયાધઃ સાઉદી અરબના રિયાધમાં આજથી ફેશન વીકનો પ્રારંભ થયો છે. રૂઢીચુસ્ત અરબ દેશમાં ફેશન વીક યોજાતા વિશ્વમાં પોતાની અલગ ઓળખ ઉભી કરશે. જો કે કેમેરા અને પુરૂષોના પ્રવેશ ઉપર પ્રતિબંધ સાથે આ ફેશન વિક યોજાઈ રહયું છે. દુબઈ છેલ્લા પાંચ વર્ષથી ફેશન વિકનું આયોજન કરી રહયું છે અને આ વર્ષે પણ તે મે મહિનાની ૯ થી૧૨ વચ્ચે ફેશન વિકનું આયોજન કરનાર છે.

(12:50 pm IST)