Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

યુએસમાં ડોકટરએ આઇસીયુમાં દાખલ દર્દીને રોબોટ દ્વારા બતાવ્યું તમે મરવાના છો

અમેરિકામાં આઇસીયુમાં દાખલ થયેલ દર્દી અર્નેસ્ટ કિનતાના (૭૮) ને ડોકટરોએ રોબોટ દ્વારા વિડીયો કોલથી બતાવ્યું કે તે થોડા દિવસમાં મરવાના છે. કિનતાનાની પુત્રીએ આના પર કહ્યું કે મૃત્યુની સૂચના માણસે આપવી જોઇએ. જયારે હોસ્પિટલે કહ્યું કે તે પરિવારની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવાને લઇને દુઃખી છે.

(10:30 pm IST)