Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

પાપુઆ ન્યુ ગિનીમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગ મુજબ પ્રશાંત મહાસાગરીય દેશ પાપુઆ ન્યૂગિનીના મડાંગ વિસ્તારમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે  રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 5.0ની આંકવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર  5.2151 ડિગ્રી દક્ષિણી અક્ષાંશ માં હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(5:45 pm IST)