Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

એફડીએ એ સૈલમન માછલીના વેચાણ પર પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હી: અમેરિકામાં ખાદ્ય તેમજ ઔષધિ પ્રસાશન ફૂડ  અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા આનુવંશિક રૂપથી સંશોધિત  એકમત જીવ સૈલમન માછલીના વેચાણ પર પ્રતિબંધ હટાવી દીધો છે આ પહેલા મનુષ્યોના ભોજનના રૂપમાં આ માછલીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જે હવે હટાવી લેવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:43 pm IST)