Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

55 ફૂટ લાંબી વ્હેલના મોઢામાં ચાલ્યો ગયો આ શખ્સ

નવી દિલ્હી: દુનિયામાં સાહસિક કામ કરનાર ઘણા બધા લોકોના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે  પરંતુ આવા લોકોને ઘણીબધી મુસીબતનો પણ સામનો કરવો પડે છે  દક્ષિણ આફ્રિકામાં પોર્ટ એલિઝાબેથ સમુદ્રમાં 51 વર્ષીય શખ્સ 55 ફૂટ લાંબી વ્હેલ માછલીના મોઢામાં ચાલ્યો જાય છે અને માંડ કરીને તે એના મોઢામાંથી બહાર નીકળે છે. આ ઘટનાના ફોટોને વિડીયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

(5:42 pm IST)