Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

નેપાળમાં હિમસ્ખ્લનમાં ગાઈડની મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: નેપાળમાં છેલ્લા થોડા સમયથી હિમપાતને હેઠળ ઘણાબધા વિસ્તારમાં હિમસ્ખ્લનની ઘટના  બની છે જેની હેઠળ એક ગાઈડનું મૃત્યુ નીપજ્યું છે જયારે ડચ ટ્રેકર ગૂમ થયો હોવાની માહિતી મળી રહી છે  આ ગાઈડ સ્થાનિક નિવાસી હોવાનું જાણવામાં  આવી રહ્યું છે  મળતી માહિતી મુજબ વધુ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પ્રશાશનની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી અને સર્ચ અભિયાન શરૂ કરી દીધું છે.

(5:42 pm IST)