Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ઇથોપિયામાં પ્લેન ક્રેશ દરમ્યાન તપાસની ટીમોને બ્લેક બોક્સ મળી આવ્યું

નવી દિલ્હી: રવિવારના રોજ દુર્ઘટનાનું શિકાર બનેલ ઇથિયોપિયન  એરલાઈન્સની ફ્લાઈટની અંદરથી તપાસની ટીમને એક બ્લેક કલરનું બોક્સ મળી આવ્યું છે વિશેષજ્ઞોનું કહેવું છે કે  આ દુર્ઘટના જે રીતે થઇ છે એ રીતે જોતા લાગે છે કે  કેન્યામાં એક એથિયોપિયન વિમાન વહેલી સવારે દુર્ઘટનાનું શિકાર બન્યું હતું અને તે ઉડાન ભરવાના 6 મિનિટ પછી જ ક્રેશ થયું હતું।

(5:41 pm IST)