Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ઓએમજી......આ મરઘાની ડોક કપાઈ ગઈ હોવા છતાં પણ તે 18 મહિના જીવિત રહ્યું

નવી દિલ્હી:કોઈ મરઘાની ડોક કાપ્યા પછી પણ તે એક કે બે દિવસ સુધી જીવિત રહી શકે છે પરંતુ 18 મહિના જીવિત રહીને મરઘીએ ચમત્કાર કરી દીધો છે ઘટના અમેરિકાના કોલરાડો રાજ્યની છે. ત્યાં લોયડ ઓસ્લ્ન નામના એક ખેડૂતને ખુબજ ભૂખ લાયગી હતી અને તે પોતાના ખેતરમાં ગયા તો તેમને એક ખુબજ સ્વસ્થ્ય મરઘો દેખાયો અને તેમને પોતાની કુહાડીથી મરઘાની ડોક કાપી દીધી હતી.

                  જ્યારે તેમને આવું કર્યું તો મરઘાની ડોક ધડથી અલગ થઇ જતા ખેડૂતને નિરાશા હાથ લાગી હતી અને  ત્યારથી લઈને 18 મહિના સુધી મરઘો જીવિત રહેતા ઘટના એક ચમત્કારિત બની ગઈ હતી

(6:12 pm IST)