Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ઇરાન પોતાની સૈન્ય શકિત વધારવા પ્રતિબદ્ધ છેઃ રાષ્ટ્રપતિ હસનઅલી

ઇરાની ઇસ્લામિક ક્રાંતિના ૪૦ વર્ષ પુરા હોવાના અવસર પર રાષ્ટ્રપતિ હસન રુહાનીએ  કહ્યું છે કે શત્રુ દેશોનો વધતો દબાવ છતા ઇરાન પોતાની સૈન્ય શકિત  અને બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને  વધારવા માટે પ્રતિબદ્ધ ે. એમણે આગળ કહ્યું  અમે વિભિન્ન પ્રકારની મિસાઇલોના વિકાસની અનુમતિ નથી માગી અને માંગીશુ પણ નહી.

(11:29 pm IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST