Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

થાઇલેન્ડઃ રાજાની બહેનની પી.એમ. ઉમેદવારીને ચૂંટણી આયોગે અયોગ્ય ગણાવ

થાઇલેન્ડના ચૂંટણી આયોગે દેશના રાજા મહાવજીરા લોકોર્નની મોટી બહેન ઉબલરત્ન રાજકન્યાની પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને અયોગ્ય ઠરાવી છે. આ પહેલા રાજાએ પણ એમની ઉમેદવારી પર આપત્તિ બતાવેલ. રાજકન્યાએ અપદસ્ય પ્રધાનમંત્રી યિંગલક શિનાવાત્રાને સમર્થન કરવા વાળા દળ 'થાઇ રકસા ચાર્ટ પાર્ટી' ની તરફથી ચૂંટણી લડવાનું એલાન કર્યુ હતુ.

(11:06 pm IST)
  • રાજસ્થાનમાં ગુર્જર આંદોલન હિંસક બન્યું :ધૌલપુરમાં પોલીસ પર પથ્થરમારો :પોલીસની ગાડીઓમાં આગ લગાડાઇ :ભરતપુર જિલ્લાના ધૌલપુરમાં પ્રદર્શકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :પોલીસ પાર પથ્થરમારો કરાયો :ગાડીઓ પણ સળગાવી access_time 1:26 am IST

  • વિડીયો : ગતરાત્રે અમરેલીના રાજુલા પાસેના ખેરા ગામે શિકાર કરવા આવેલ એક સિંહણ કુવામાં પડી ગઈ હતી. સિંહણે શીકાર સાથેજ કુવામાં ભૂલથી ઝંપલાવી દીધું હતું હતું. મોડી રાત્રે વનવિભાગે આ સિંહણ માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું ઓપરેશન શરૂ કર્યું હતું. (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:37 pm IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST