Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

૧૬૯ વર્ષમાં સૌથી ગરમ દશક તરફ વધી રહેલ દુનિયાઃ બ્રિટિશ મૌસમ વિભાગ

બ્રિટિશ મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ૧૬૯ વર્ષોમાં દુનિયા સૌથી ગરમ દશક તરફ વધી રહેલ છે. અને આવનાર દરેક પાંચ વર્ષમાં વૈશ્વિક ઔસત મુજબ તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રીયલ લેવલથી ૧ સે. અથવા અધિક વધી શકે છે. વિભાગના   જણાવ્યા પ્રમાણે  ર૦૧૪-ર૩ ની વચ્ચેનો સમય સૌથી ગરમ દશક બની શકે છે. ર૦૧૮ અત્યાર સુધીનું ચોથું સૌથી  વધારે ગરમ વર્ષ રહ્યુ.

(10:51 pm IST)