Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

અફઘાનિસ્તાનમાં 18 તાલિબાની આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના સૈનિકોએ શનિવારના રોજ દેશના તખાર પ્રાંતમાં 18 તાલિબાનીઓને મોતનેઘાટ ઉતાર્યા છે કાર્યવાહીમાં સૈન્ય વિમાનોની તરફથી પણ મદદ મળી હતી વાતની જાણકારી અફઘાનના રક્ષા મંત્રાલય તરફથી મળી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે છેલ્લા બે દિવસથી સંકરગ્રસ્ત દરકાદ જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી રહી હતી.તેના પરિણામસ્વરૂપ લગભગ 18 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

(5:56 pm IST)