Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પાકિસ્તાન સહીત આ 8 દેશોની યાત્રાને લઈને અમેરિકાએ હાઈ એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હી: અમેરિકાએ પોલિયોગ્રસ્ત પાકિસ્તાન સહીત આંઠ એશિયાઈ દેશની યાત્રાને લઈને પોતાના યાત્રીઓને બીજા લેવલનું યાત્રા એલર્ટ જાહેર કર્યું છે.અમેરિકાએ પોલિયોથી સંપૂર્ણ રીતે પ્રભાવિત દેશોની યાત્રા કરનાર વિશેષકર લોકોના જીવન રક્ષક બુસ્ટર ડોઝ રાખવાની સલાહ આપી છે.

           વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દેશો પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે અને તેના સમયમાં ડોઝ રાખવા માટે દરેક અમેરિકી લોકો માટે ફરજીયાત કર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. અમેરિકાના અન્ય દેશોમાં વાયરસ ફેલાવવાથી રોકવા માટે નિયમ અમલમાં મુક્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:55 pm IST)