Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

આ બહેનનો કોસ્ચ્યુમ છે સ્વીટ અને ટેસ્ટી

સાઉથ કોરિયાના સીઓલમાં સેલોં ધ ચોકલેટ નામનો એકસ્પો ચાલી રહ્યો છે જેમાં ચોકલેટની ચીજોનું પ્રદર્શન થાય છે. આ જ ઇવેન્ટના ભાગરૂપે ફેશન શો યોજાય છે જેમાં મોડલ્સ ચોકલેટમાંથી બનેલાં કપડાં પહેરીને રેમ્પવોક કરે છે.

(3:31 pm IST)