Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

આંતરરાષ્ટ્રીય વિરોધની વચ્ચે માદુરોએ વેનેજુએલા રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા

નિકોલસ માદુરોએ સતત બીજી વખત વેનેજુએલાના રાષ્ટ્રપતિ પદના રૂપમાં શપથ ગ્રહણ કર્યા. માદુરોની ચૂંટણી જીતને ગેરકાનૂની  ગણાવતા અમેરીકા, કેનેડા યુરોપીય સંઘ અને ૧ર લેટીન અમેરીકી દેશોએ  એમના બીજા કાર્યકાળનો વિરોધ કર્યો છે.  મે ર૦૧૮ મા થયેલ ચુંટણીમા હેરફેરનો આરોપ લગાવતા વિપક્ષીએ ચુંટણીનો બહિકાર કરેલો.

(12:10 am IST)