Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

કાંગોમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ બાદ હિંસામાં 2ના મોત

નવી દિલ્હી: કાંગો ગણરાજયમાં વીપક્ષ ઉમેદવાર  ફિલિક્સ શીશેકેદીનાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં  વિજેતા ઘોષિત થયા બાદ  થયેલ હિંસામાં ઓછામાં ઓછા 2 લોકો મોતને ભેટ્યા છે ને અન્ય ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે અધિકારીક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પશ્ચિમી શહેર કિકવિતમાં ગઈકાલે રાત્રિમાં ચૂંટણીના પરિણામ પછી વિરોધ પ્રદર્શન કરી રહેલ  લોકોમાંથી 2 લોકોની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે તેમજ અન્ય ઘણાબધા  લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

 

(5:58 pm IST)