Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

હું શ્વાસ નથી લઇ શકતો : પત્રકાર ખાશોગીના છેલ્લા શબ્દો

અંગ્રેજી ચેનલ સીએનએન ના સૂત્રોમાંથી મળી પત્રકાર જમાલ ખાશોગીની આખરી ઓડીયોની પ્રતિલિપીના હવાલાથી જણાવ્યુ કે એમના અંતિમ શબ્દો હું શ્વાસ નથી લઇ શકતો. ખાશોગીએ કહ્યુ તમે આવુ ન કરી શકો. બહાર મારો ઇંતજાર થઇ રહેલ છે. રીપોર્ટ પ્રમાણે ઓડીયોમાં હાંફવાનો અને આરીથી કાપવાનો અવાજ આવી રહ્યો હતો.

(12:06 am IST)