Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

બિમારીના કારણે પોતાના કર્તવ્ય માટે અસુરક્ષિત : હું મારી જાતને લોકોની ખુશી માટે સમર્પિત કરવા તૈયારઃ જાપાનના ભાવિ મહારાણી

આગલા વર્ષે જાપાનની રાજગાદી સંભાળવા જઇ રહેલા ક્રાઉન પ્રિંસ નારૂહુતોના પત્ની મસાકોએ કહ્યુ કે તે તણાવ સંબંધી બિમારીના કારણે પોતાના કર્તવ્યોને અસુરક્ષિત મહેસુસ કરે છે. એમણે કહ્યુ હું ખુદને લોકોની ખુશી માટે સમર્પિત થવા તૈયાર છુ. મસાકોએ  ૧૯૯૩ માં લગ્ન માટે રાજનવિકની નોકરી છોડી દીધેલ

(11:44 pm IST)