Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રશિયામાં રર હત્યામાં ઉમ્રકેદ ભોગવતો પોલીસ કર્મી પ૬ મર્ડરમાં દોષિત જાહેર

રશિયાની એક અદાલતે પૂર્વ પોલીસ કર્ર્મી. મિખાઇલ પોપકોવને ૧૯૯ર થી ર૦૦૭ વચ્ચે પ૬ લોકોની હત્યા અને ૧૦ પીડીતોના રેપમાં દોષી જાહેર કરેલ છે. એમણે પ૯ હત્યાની વાત કબૂલ કરેલ છે. પરંતુ ૩ હત્યાની પૃષ્ટિ નથી કરી શકેલ. પોપકોવ પહેલા રર અન્ય મહિલાઓની હત્યાના મામલામાં જન્મટીપની  સજા ભોગવી રહ્યો  છે.

(11:35 pm IST)