Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ભારતે દક્ષિણ કોરિયાઈ નાગરિક માટે વિઝાની સુવિધા શરૂ કરી

નવી દિલ્હી: ભારતે દક્ષિણ કોરિયાના નાગરિકોના આગમન પર વિઝાની સુવિધા શરૂ કરી દીધી છે આ પગલાંથી પર્યટકો અને વ્યવસાયિક આગતુંકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા જણાઈ રહી છે જાપાનના પછી દક્ષિણ કોરિયા એવો બીજો દેશ છે જેના નાગરિકો હવે ભારત આગમન પર વિઝાની સુવિધા આપી રહ્યું છે.જાપાનના નાગરિકો માટે આ સુવિધા માર્ચ 2016થી શરૂ થઇ ગઈ છે ગૃહમંત્રાલય અધિકારીઓએ જણાવ્યું છે કે દક્ષિણ કોરિયાના નાગરિકો માટે આ સુવિધા ઓક્ટોબર 2018થી બહાર પાડવામાં આવી છે જાપાની નાગરિકોની જેમ દક્ષિણ કોરિયાને પણ ડબલ પ્રવેશની સુવિધા હવેથી મળી રહેશે.

(5:15 pm IST)