Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ગુસ્સાના અવાજ પર મગજ ઝડપથી ધ્યાન આપે છે

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે આક્રમક ભયથી થનાર અવાજો પર સામાન્ય ખુશીથી ભરેલ અવાજ ની તુલનામાં વધુ ધ્યાન આપે છે સોશિયલ કોગન્ટિવ એન્ડ અફેક્ટિવ ન્યુરોસાયન્સ જનરલમાં આવેલ અધ્યયન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે આપણું ધ્યાન ધમકી ભરેલ અવાજો પર વધુ કેન્દ્રિત થાય છે જેથી સંભવિત ભયના સ્થાનને નષ્ટ રૂપથી ઓળખવામાં સક્ષમતા મળી શકે સ્વીટારઝરલેન્ડની વિશ્વવિદ્યાલયમાં શોધકર્તાઓ દ્વારા આ શોધ કરવામાં આવી છે કે આપણા મગજને શાંત કરતા ગુસ્સાવાળો અવાજ વધુ આકર્ષિત કરે છે.\

(5:14 pm IST)