Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

આ વિદ્યાર્થીની હિંમત ગઝબ કહેવાય: હાથનો સહારો લઈને ચાલે છે 3 કિલિમીટર દૂર શાળા સુધી

નવી દિલ્હી:ઇન્ડોનેશિયામાં રહેતો એક વિદ્યાર્થીની હિમ્મત તમે અત્યાર સુધી ક્યાય નહી જોઈ હોય. આ વિદ્યાર્થી ત્રણ કિલોમીટર તેના હાથનો સહારો લઈને ચાલીને સ્કુલે જાય છે.અબ્દુલ ખોલીસ પશ્ચિમી જાવા વિસ્તારમાં આવેલા સુકાબુમી શહેરમાં એક ગામમાં રહે છે. અબ્દુલ ગરીબ પરિવારમાંથી આવે છે.આઠ વર્ષીય અબ્દુલને લોકો પ્રેમથી અદુલ બોલાવે છે.અબ્દુલનો સ્કુલે જતો એક વિડીયો સામે આવ્યો હતો જેને લઈને તે ચર્ચાનો વિષય બન્યો હતો તેટલું જ નહી પણ રાષ્ટ્રપતિ પણ તેને મળવા આવ્યા હતા.

(5:13 pm IST)