Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

દક્ષિણ કોરિયામાં હાઈસ્પીડ ટ્રેનના 10 ડબા પાટા પરથી ઊતરતા 14 મુસાફરોને ઇજા

દક્ષિણ કોરિયાના પૂર્વોત્તર શહેર ગંગનેઉંગ પાસે  એક હાઈસ્પીડ ટ્રેનના તમામ 10 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. તેમાં 14 યાત્રીઓ ઘવાયા હતા જેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. સિયોલ માટે રવાના થયેલી ટ્રેનમાં કુલ 198 યાત્રી હતા. ટ્રેન છૂટ્યાની પાંચ મિનિટ બાદ દુર્ઘટના સર્જાઈ હતી.

(2:06 pm IST)