Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ફિલિપિન્સની એરહોસ્ટેસ ભારે ચર્ચામાં: ફ્લાઈટમાં રડતા બાળકને એર હોસ્ટેસે પીવડાવ્યું પોતાનું દૂધ

ફિલિપિન્સની એક એરહોસ્ટેસ હાલ ભારે ચર્ચામાં છે. ફિલિપિન્સ એરલાઈન્સમાં કામ કરતી પત્રિશાએ એક રડતા બાળકને ચુપ કરાવવા માટે પોતાનું દૂધ પીવડાવ્યુ હતુ. ફ્લાઈટ ટેક ઓફ કરતાની સાથે જ બાળક રડવા માંડ્યુ હતુ. રડવાનો અવાજ સાંભળી એરહોસ્ટેસ તેની પાસે પહોંચી ત્યારે બાળકની માતાના જણાવ્યા પ્રમાણે ફોર્મ્યુલા મિલ્ક ખલાસ થઈ ગયુ હતુ. જેથી એરહોસ્ટેસે પોતાનું દૂધ પીવડાવ્યુ હતુ

(10:27 pm IST)