Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

IVFથી મા બની હતી મિશેલ ઓબામા:સહન કરી હતી ગર્ભપાતની પીડા:પુસ્તકમાં ખુલાસો

અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાના પુસ્તક 'બીકમિંગ' 13 નવેમ્બરે લોન્ચ થશે. મિશેલે પોતાના આ પુસ્તકમાં તેમણે આઠ વર્ષો દરમિયાન વ્હાઈટ હાઉસના અનુભવો શેર કર્યા છે. આ ઉપરાંત તેમણે પોતાના પુસ્તકમાં પોતાના ગર્ભપાત વિશે તો વાત કરી છે ઉપરાંત તેમણે આમાં એ પણ જણાવ્યુ છે કે તેમની બંને પુત્રીઓ માલિયા અને સાશા આઈવીએફની મદદથી જન્મી છે.

(10:25 pm IST)